ખતરો / ભારત માટે ખતરાની ઘંટડી, ચાલુ વર્ષમાં વિકાસ દર ઘટીને 6.8 ટકા રહેવાનું IMFનું અનુમાન

IMF lowers India's growth forecast

આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMFએ પોતાની નવી વિશ્વ આર્થિક આઉટલુકમાં ભારતનાં આર્થિક વિકાસનાં અનુમાનને ઘટાડીને 6.8% જેટલું કરેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ