Coronavirus / વિશ્વની અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા RBIના પૂર્વ ગવર્નર રધુરામ રાજનનો આ ટીમમાં સમાવેશ

imf kristalina georgieva creates external advisory group ropes former rbi governor raghuram rajan

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજનને આંતરરષ્ટ્રીય મુદ્રાકોષના પ્રમુખ ક્રિસ્ટાલિયા જૉર્જીવાના બહારી સલાહકાર સમુહના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમનો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકેનો કાર્યકાળ વર્ષ 2016ના રોજ પતી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ