રિપોર્ટ / કોરોના કહેર વચ્ચે ભારતની GDP માટે આવ્યાં સારા સમાચાર

IMF forecasts steep cut in India GDP growth

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ જણાવ્યું છે કે વર્ષ 2020 ભારતના સકલ ઘરેલુ ઉથ્પાદ (GDP) માં ગ્રોથનો દર 1.9 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેમ છતાં આ દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ રહેશે. ખરેખ તો કોરોના મહામરી ના કારણે દુનિયાભરના વધારે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. જો કે વિશ્વમાં આવેલી 1930ની મહામંદી પછીની આ સૌથી મોટી મંદી જાહેર થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ