અર્થતંત્ર / IMFના સૂર બદલાયાઃ પહેલાં ભારતનો GDP ગ્રોથરેટનું અનુમાન ઘટાડ્યો હવે કહ્યું ટૂંકમાં વૃદ્ધિ થશે

imf chief kristalina georgieva says growth slowdown in india temporary expect momentum to improve

સ્વિટ્ઝરલેન્ડમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની 50મી વાર્ષિક મીટિંગમાં IMFના ચીફ ક્રિસ્ટાલિના જિઓરગીવાએ કહ્યું છે કે ભારતમાં આર્થિક મંદી થોડા દિવસો માટે જ છે. આગામી સમયમાં ફરીથી ઝડપી આર્થિક વિકાસ થવાની આશા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x