સફળતા / IMFમાં પહેલી મહિલા ડેપ્યૂટી એમડી બનશે ગીતા ગોપીનાથ, જાણો સફળતાની કહાની

imf chief economist gita gopinath will take charge of first deputy managing director

અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ જલ્દી જ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ની પહેલી મહિલા ડેપ્યૂટી એમડી બનવા જઈ રહી છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી IMFની સફરની શરુઆત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ