બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IME called Rahul Gandhi unteachable mediocrity

લેખ / PM મોદી બાદ TIME મેગેઝિનના નિશાને રાહુલ ગાંધી..!

vtvAdmin

Last Updated: 12:22 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઇમે પોતાના કવર પેજ પર ગત અઠવાડીયે પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો છપાયો હતો. જેમાં પીએમ મોદીને ડિવાઇડર ઇન ચીફ ગણાવ્યા હતા. જેને લઇ ટાઇમ મેગેઝિન પર પક્ષપાતી લેખ લખવાનો પણ આરોપ લગાવાયો હતો.

જ્યાં અમેરિકા સહિત દુનિયાના ઘણાબધા દેશોમાં આ પત્રિકા છપાઇ તો અને આ તરફ આ લેખને લઇને ભારતમાં ધમાસાણ જોવા મળ્યું. એક સાથે ઘણાબધા મુદ્દે વિવાદ જોવા મળ્યો. જેમાં પહેલો તો આ લેખ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો પક્ષપાતી લેખ છે. 
 


જો કે, ટાઇમ મેગેઝિનમાં છપાયેલા લેખમાં પીએમ મોદી પર આંગળી ઉઠાવવામાં આવી છે, તો રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અનટિચેબલ મીડીયાક્રિટી કહ્યા છે. જેનો મતલબ છે સાધારણ દરજ્જાનો એક એવો માણસ, જે ને સમજાવી કે શિખડાવી ન શકાય.
 


આ ઉપરાંત તેમા જણાવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારનો વિકલ્પ ન બની શકે. કોંગ્રેસ પાર્ટી પાસે વંશવાદી વિચારધારાથી વધારે બીજું કંઇ નથી. કોંગ્રેસમાં રાજકીય સમજની ઉણપ છે, એટલે જ પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજનીતિમાં લાવ્યા છે.

ખરેખર તો રસપ્રદ વાત એ છે કે ટાઇમ મેગેઝિને નેહરૂ-ગાંધી પરિવાર પર પણ એવા જ આરોપ લગાવ્યાં જેવા આરોપ નરેન્દ્ર મોદી તેમના પર લગાવતાં આવ્યાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

National News PM Narendra Modi TIME magazine congress rahul gandhi Article
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ