મનોરંજન / બૉલીવુડનું શરમજનક 'પ્રદર્શન': સાઉથની આ ફિલ્મોએ બોલીવુડના સૂપડા સાફ કરી નાખ્યાં, ટૉપ 10માં માત્ર 1 ફિલ્મ

imdb top 10 indian films rrr the kashmir kgf chapter 2 vikram kantara major sita raman

આઈએમડીબીએ આ વર્ષની ટોપ 10 ફિલ્મોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં માત્ર એક હિન્દી ફિલ્મ જગ્યા બનાવી શકી છે. આ ઉપરાંત બાકીની નવ ફિલ્મો અન્ય ભાષાઓમાંથી ખાસ કરીને સાઉથમાંથી છે.

બ્રેકિંગ ન્યૂઝ