ચેતવણી / દેશનાં આ રાજ્યોમાં વાવાઝોડાં સાથે આવી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

IMD warns thunderstorm lightning in chhattisgarh mp maharashtra life of churu people become hell

હવામાન વિભાગનું માનીએ તો, ઉત્તર પૂર્વના રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ, ત્રિપુરાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગંગા ઘાટ વાળા પશ્ચિમ બંગાળ, કર્ણાટકનાં અંદરનાં વિસ્તારો, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરનાં રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ગરમ હવા ફૂંકાઈ શકે છે. જ્યારે પશ્ચિમી રાજસ્થાનમાં પણ ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ