એલર્ટ / ઠંડીના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના 6 રાજ્યોમાં રેડ એલર્ટ

 imd red warning of cold wave in delhi cold may break record of 100 years

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ યથાવત છે ત્યારે દિલ્લી સહિત 6 રાજ્યોમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હીમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહારમાં ઠંડીનું પ્રમાણ સતત વધ્યું છે. દિલ્હીમાં 1.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે લેહમાં માઈનસ 20 ડિગ્રી તાપમાન નોંધાયું. શ્રીનગરમાં માઈનસ 5, જમ્મૂમાં 6 ડિગ્રી તાપમાન જોવા મળ્યુ છે. રાજસ્થાનના સીકરનું તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી પહોંચ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ