આગાહી / બંગાળની ખાડીમાં હલચલથી તોફાનની આશંકા, આ 5 રાજ્યોમાં ભારે વરસાદ સાથે એલર્ટ જારી

imd national warning for storm due to low pressure area over bay of bengal weather forecast today live updates

બંગાળની ખાડીની ઉપર લો પ્રેશર વાળો વિસ્તાર 24 કલાકમાં ડીપ પ્રેસરમાં ફેરવાઈ શકે છે. તેના તોફાનમાં ફેરવાવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આ આશંકાને જોતા 5 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા સાથે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ