હવામાન વિભાગ / ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત્, જમ્મૂ-કાશ્મીર-હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા

IMD Issues alert of heavy rain and snowfall in north india

સમગ્ર ઉત્તર ભરામાં ઠંડીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જોવા મળી છે. જેના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. જમ્મૂ-કાશ્મીરમાં સતત બે દિવસથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેને લઇને તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો જોવ મળ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ