ચોમાસુ / આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, એક અઠવાડિયા સુધી બદલાયેલો રહેશે મોસમનો મિજાજ

imd issue weather warning bulletin heavy rainfall in many states of india

આ દિવસોમાં હવામાન બદલાઈ ગયું છે. ગરમીથી રાહતને પગલે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે (Indian Meteorological Department) 2 ઓક્ટોબર (બુધવારે) દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ