મોનસૂન સત્ર / ડ્રગ્સ પર રવિ કિશનના નિવેદન પર જયા બચ્ચને કહ્યું, જે થાળીમાં ખાધુ, તેમા છેદ કરી રહ્યાં છો

Image of entire film industry can not be tarnished jaya bachchan fumes over ravi kishan drugs remarks

સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને કહ્યું કે ડ્રગ્સ અને બૉલીવુડને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના સાંસદે મંગળવારે રાજ્યસભામાં આ નિવેદન આપ્યું છે. તેઓએ કોઇપણનું નામ લીધા વગર ભાજપના સાંસદ રવિ કિશન પર નિશાન તાક્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ