પ્રેમસંબંધ / મને મારા પ્રેમીની નવી પ્રેમિકાની ચિંતા છે, છોકરીને બચાવી લો નહીંતર...

I'm worried about my lover's new girlfriend, save the girl or else ...

મહિલાને લગ્નેત્તર સંબંધ રાખવાં ભારે પડ્યાં. પ્રેમી સાથે 12 વર્ષ શારીરિક સંબંધ રાખ્યો અને જ્યારે સત્ય સામે આવ્યું તો પગ નીચેથી જમીન સરકી ગઈ. જોકે તેની સાથે જે થયું તે અન્ય છોકરી સાથે ન થાય તે માટે તેણે મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી કહ્યું 'બહેન મારા પ્રેમીને બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ છે. એટલે તેણે મારી સાથે બેવફાઈ કરી છે. એનું મને દુ:ખ નથી જેટલી ચિંતા મને મારા પ્રેમીની નવી પ્રેમિકાની છે. એ છોકરીને બચાવી લો નહીંતર તેની જિંદગી બરબાદ થઈ જશે, તે તેને મારી નાંખશે. શૉકિંગ તો એ છે કે એવું તો શું બન્યું કે પ્રેમિકાને પ્રેમીની બેવફાઈ પર ગુસ્સો નહીં પણ તેનો પ્રેમી છિનનાર યુવતીની ચિંતા હતી?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ