ચૂંટણી / PM મોદીના હુમલા બાદ રોબર્ટ વાડ્રાનો પલટવાર, Facebook પર કરી આ અપીલ

im shocked to hear my name again in your rally robert vadra counterattack on modi

લોકસભા ચૂંટણી જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ વધતો જઇ રહ્યો છે. સત્તાધારી પાર્ટી વિપક્ષ પર, તો વિપક્ષી પાર્ટી સત્તાધારી પાર્ટી પર હુમલા કરી રહી છે. વડાપ્રદાન મોદીએ હરિયાણાના ફતેહાબાદમાં એક રેલી દરમિયાન યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર હુમલો કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ