હેરાફેરી / મધ્યપ્રદેશથી ગુજરાતમાં લવાઇ રહ્યા છે ગેરકાયદે હથિયારો, દાહોદમાં છ પિસ્ટલ સાથે બે ઝડપાયા

Illegal weapons pistols Dahod Gujarat Madhya Pradesh two arrested

દાહોદ ‌જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પંચમહાલ રેન્જના અધિક પોલીસ મહાનિદેશક મનોજ શશીધર તરફથી દાહોદ ‌જિલ્લામાં મધ્યપ્રદેશ તરફથી ગેરકાયદે હથિયારોની હેરાફેરી થવાની શકયતાઓ ધ્યાને લઇ દાહોદ પોલીસ અધીક્ષક હિતેશ જોયસરને વ્યૂહાત્મક વાહન ચે‌‌કિંગ કરવા સારું તથા એ.ટી.એસ. ચાર્ટર લગતી કામગીરી કરવા સારું સૂચના આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ