લાલ 'નિ'શાન

દારૂબંધી / ક્યારે ગુજરાત ડ્રાય સ્ટેટ બનશે? સુરતમાં ધમધમતાં દારૂના અડ્ડાનો વીડિયો ફરી વાયરલ

Illegal Selling liquor surat video viral gujarat

સ્વતંત્રાતા દિવસના આગલાં જ દિવસે ડ્રાય સ્ટેટ ગુજરાતના ધજીયા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં ખુલ્લેઆમ ચાલતાં દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના વલ્લભનગર શાકમાર્કેટમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે એવો વીડિયો સુરતના જાગૃત નાગરિકે બનાવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ