કચ્છ / ગેરકાયદે PUC સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ

Illegal PUC Centre in Kutch police two people arrest

એક તરફ સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાને લઇને દંડ વસૂલવામાં આવે છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં બોગસ PUC કેન્દ્ર બનાવી લોકોને ખોટી રીતે સર્ટિફિકેટ આપી નોટો છાપવાનો ગેરકાયદે ધંધો કરી રહેલા બે આરોપીને પોલીસે કચ્છમાંથી ઝડપી લીધા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ