સુરત / ગેરકાયદેસર ધમધમે છે ગર્ભપરિક્ષણની હાટડીઓ, લગામ ક્યારે?

Illegal Gender Test In Jivan Jyot Hospital in Surat

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ ચાલતી હોવાની હકીકતના આધારે હેલ્થ કેર વિભાગ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સાથે રાખીને રેડ કરી હતી. સોનોગ્રાફીનું રજીસ્ટર થયા વગરનું મશીન મળી આવતા તે સીલ કરીએ આગળની કાર્યવાહી કરી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ