પર્દાફાશ / રાજકોટ: ગર્ભ પરીક્ષણ કરવા UKથી મગાવ્યું મશીન, પોલીસે સોગઠાં ગોઠવી ક્યાંયના ના રાખ્યા, થયા જેલ ભેગા

Illegal fetal testing exposed in Rajkot, Police arrested 2 accused

રાજકોટ શહેરમાં વધુ એક ગર્ભ પરિક્ષણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીઓ ઘરે જઈ UKથી લાવેલા મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ કરતાં હતા

બ્રેકિંગ ન્યૂઝ