કાયદો-કાનૂન / રાજકોટમાં જ્યાં-ત્યાં સંપત્તિ લેતા પહેલા કરજો ચકાસણી, સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ પર ફર્યા બુલડોઝર

Illegal construction demolished in Rajkot

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર ભૂમાફિયાઓએ બેફામ થઈને દબાણ કરી તેમા મોટુ એસ્ટેટ બનાવી દીધુ હતું, જે બાદ તંત્રએ આજે હાથ ધરી ડિમોલિશનની કામગીરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ