કૌભાંડ / વલસાડમાં ગેરકાયદે કેમિકલ નિકાલનું કૌભાંડ ઝડપાયું, LCBએ આવી રીતે કર્યો પર્દાફાશ

Illegal chemical disposal scam caught in Valsad, LCB exposes

વલસાડમાં એક કંપની દ્વારા ગેરકાયદે કેમિકલ નિકાલનું કૌભાંડ. LCBએ 3 આરોપીની કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે કંપનીના ડિરેક્ટર સહિત ચાર લોકોને વોન્ટેડ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ