ઝુંબેશ / ગેરકાયદે જાહેરાતનાં બોર્ડ બદલ ટ્યૂશન કલાસીસ અને ઓફિસને સીલ મરાયાં

Illegal Advertising board Tuition Classics Office Seal

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આજે સવારે મ્યુનિસિપલ તેમજ ખાનગી મિલકતો પર ગેરકાયદે જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવવાના મામલે લગભગ એક મહિના બાદ ફરીથી સીલિંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી, જે અંતર્ગત વધુ ૧૬ ઓફિસ અને ટ્યૂશન કલાસીસને તાળાં મરાયાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ