Innovation / IITના વિદ્યાર્થીઓનું અનોખું સંશોધન, ધોબીના કપડાંમાંથી વીજળી પેદા કરશે

IIT kharagpur students research to generate electricity from drying clothes on dhobighaat

પવન ઉર્જા, સૌર ઉર્જા કે સાયકલ વડે વિદ્યુત પેદા કરવાના પ્રયોગો જાણીતા છે પરંતુ ભારતની હોનહાર એન્જિનિયરિંગ કોલેજ IIT ખડગપુરના વિદ્યાર્થીઓએ ધોબીઘાટમાં જઈને ભીના કપડાંની મદદથી વિદ્યુત પેદા કરીને ક્રાંતિ સર્જી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ