પ્રયોગ / IIT કાનપુરના વિજ્ઞાનીઓનું અદભુત સંશોધન, હાથને લકવો મારી ગયેલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન

IIT Kanpur scientists devise robotic hand for paralytics

કાનપુરની આઇઆઇટીના વિજ્ઞાનીઓએ દુનિયાનો એવો પ્રથમ રોબોટિક હેન્ડ (Robotic Hand) (હાથ) બનાવ્યો છે જે લકવાના કારણે હાથ કામ કરતા બંધ થઇ ગયા છે. તેવા દર્દીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ