BIG NEWS / IIT JEE Admissions 2022: IIT ની પરીક્ષા યોજાશે ગ્લોબલ, દુનિયાના 25 દેશોમાં આયોજીત થશે એક્ઝામ

iit jee to go global and will be conducted in 25 nations soon

આઈઆઈટી જેઈઈ (IIT JEE Exam 2023) પરીક્ષા ટૂંક સમયમાં જ વિદેશોમાં પમ આયોજીત કરાવામાં આવશે. પહેલા પણ આ પરીક્ષા વિદેશોની ધરતી પર આયોજીત થઈ ચુકી છે.

બ્રેકિંગ ન્યૂઝ