પરિણામ / BIG NEWS: IIT JEE Advanced Result જાહેર,વિદ્યાર્થીઓ આ રીતે ફટાફટ કરી શકશે ચૅક

IIT JEE Advanced Result 2021 announced

જે ઉમેદવારો જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા છે તેમની રાહ હવે સમાપ્ત થઈ છે. JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ