શોધ / ભારતીય વૈજ્ઞાનિકોની મોટી શોધ, હવે ઇંડાની છાલની મદદથી જોડાઇ જશે હાડકા

IIT Hyderabad and NIT Jalandhar researchers produce bone substitutes from egg shells jagran special

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી(IIT)હૈદરાબાદ અને ડોક્ટર બીઆર આંબેડકર નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી(NIT) જાલંધરના સંશોધકોએ જણાવ્યુ કે તેમણે ઇંડાની છાલમાંથી હાડકાનું ઇમ્પ્લાન્ટ બનાવવાની પ્રક્રિયા વિકસાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ