Coronavirus / સારા સમાચાર: ગુજરાતની આ દવા કંપની IIT ગુવાહાટી સાથે મળી કોરોનાની રસી વિક્સાવશે

iit guwahati and gujarat based company hester biosciences will make covid19 vaccines

ગુજરાતની આ દવા કંપની અને આઈઆઈટી ગુવાહાટી મળીને કોરોનાની રસી વિક્સાવી રહ્યા છે. જેમાં તેમને સફળતા મળવાની શક્યતા છે. આઈઆઈટી ગુવાહાટી કોરોના વાયરસ સામે લડવા માટે એક રિકૉમ્બિનેન્ટ રસી વિકસાવશે. ગુજરાત ફાર્માસ્યુટિકલ કંપની હેસ્ટર બાયોસાયન્સ આમાં મદદ કરશે. આઈઆઈટી ગુવાહાટી અને કંપની વચ્ચે રસી બનાવવાનો કરાર થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ