પ્રદર્શન / IIM અમદાવાદના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા નાગરિકતા કાયદાના વિરોધમાં સહી ઝૂંબેશ, બહોળો પ્રતિસાદ

IIM Ahmedabad students and professors fight against citizenship laws

પૂર્વોત્તર રાજ્યો, દિલ્હીથી લઇ દેશના અનેક રાજ્યોમાં ભડકેલી હિંસા હવે અમદાવાદ સુધી પહોંચી છે. વિશ્વની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા નાગરિકતા બિલના વિરોધમાં સહી ઝૂંબેશ શરૂ કરાઇ છે. જેમાં તેમને હજારો વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત સોમવારે બપોર બાદ IIM કેમ્પસ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. તેમાં 60થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ