VIRAL / રણવીર સિંહની આ વાત સાંભળીને રડવા લાગી દીપિકા પાદુકોણ અને પછી...

iifa awards ranveer singh kissed deepika padukone makes her teary eyes

રણવીર સિંહને પદ્માવત માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. ત્યારે એક વીડિયોમાં દીપિકા પાદુકોણ ભાવુક નજરે આવી રહી હતી. આ એ ક્ષણ હતી જ્યારે બેસ્ટ એક્ટના એવોર્ડ માટે રણવીર સિંહના નામની જાહેરાત થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ