IIFA Awards 2019 / આલિયાને બેસ્ટ એક્ટ્રેસ તો રણવીરને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, જાણો રેડ કાર્પેટ પર કોણે મચાવી ધમાલ!

iifa awards 2019 Alia Bhatt Ranveer Singh are best actors and IIFA Special Award Goes to Ranbir Kapoor

18 સપ્ટેમ્બર 2019 એટલે કે બુધવાર બોલિવૂડ માટે તહેવાર સમાન રહ્યો. આ દિવસે અનેક નામી એવોર્ડ્સ એક્ટર અને એક્ટ્રેસિસે પોતાના નામે કર્યાં. આલિયાને બેસ્ટ એક્ટ્રેસ તો રણવીરને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ. 20 વર્ષ બાદ મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટ શાનદાર રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ