સેલ્યુટ / પર્ફોમન્સ દરમિયાન સેંકડો લોકોની સામે સ્ટેજ પરથી ઉતરી આ શખ્સનાં પગે પડી ગયો હની સિંહ, જુઓ VIDEO

iifa 2022 honey singh bows down to ar rahman during performance

અબુ ધાબીમાં બે દિવસની આઈફા 2022નું આયોજન ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવ્યું. આ પ્રસંગે બોલીવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અનેક સેલિબ્રિટીઓ સ્ટાઈલ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી. આ ઈવેન્ટ સાથે જોડાયેલી અનેક તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ