સોકર / 'ઇગોર સ્ટીમાક' બની શકે છે નવા ભારતીય ફુટબોલ કોચ

igor stimac is almost certain to be next indian football coach

ક્રોએશિયાના ઇગોર સ્ટીમાકને ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નક્કી મનાઇ રહ્યા છે અને ક્રોએશિયાઇ ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ ડેવિડ સૂકરનું માનવું છે કે ભારતને સ્ટીમાકના અનુભવથી ખુબ લાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ