મોંઘવારીનો ઝટકો ! / દિલ્હીમાં PNG ગેસની કિંમતમાં એક સાથે 4.25 રૂપિયાનો વધારો, છેલ્લા 15 દિવસમાં ત્રીજી વાર ભાવ વધ્યાં

IGL has hiked the price of Domestic Piped Natural Gas (PNG) in Delhi

IGL કંપનીએ LPG તરીકે ઉપયોગમાં લેવાતા PNGની કિંમતમાં 4.25 રૂપિયાનો વધારો કર્યો છે. છેલ્લા 15 દિવસમાં PNGની કિંમતમાં આ ત્રીજો વધારો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ