Tech Masala / IFTTT આ એક ઍપ ડાઉનલોડ કરી લો, તમામ કામ થઈ જશે ઓટોમેટિક

આપણે મોબાઈલમાં ઢગલાંબધ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે એક પોસ્ટને અલગ અલગ એપ પર પોસ્ટ કરવા માટે કોપી પેસ્ટ કરવી પડે છે. રિપિટેડેડ પ્રોસેસ કરવી પડે છે. ત્યારે આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તો તમારા અનેક કામ થઈ જશે ઓટોમેટિક થઇ જશે. તે માટે જુઓ Tech Masala...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ