સારા સમાચાર / ગુજરાતને મળી મોટી 'GIFT' : વૈશ્વિક સ્તરે કામ કરતી આ નાણાંકીય સંસ્થા સત્તાવાર રીતે હવે ગાંધીનગરમાં

IFSC Authority headquarters will be in Gandhinagar

કેન્દ્ર સરકારે એક પરિપત્ર જાહેર કરીને સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે દેશના IFSC ઓથોરિટીનું હેડક્વાર્ટર ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં બનશે. આ સાથે દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં આ હેડક્વાર્ટર બનશે તેવી અટકળોનો અંત આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ