જાહેરાત / સ્વતંત્રતા દિવસ પર ખેડૂતોને મોદી સરકારની ગિફ્ટ! ખાતરના ભાવમાં ફરી કરાયો ઘટાડો

IFFCO cuts complex fertilisers rate by 50 Rs per bag

73માં સ્વતંત્ર પર્વના પાવન અવસર પર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને આગળ ધપાવીને ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રીની જાહેરાતને ગુજરાત ભાજપના નેતાઓએ આવકારી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ