રેસિપી / શિયાળામાં ખજુર ખાવાનું વિચારી રહ્યા છો, તો આ રહી બેસ્ટ વાનગીઓની રેસિપી

If you're looking to eat palm in winter, here's a recipe for the best recipes

ઠંડી શરુ થઇ ચુકી છે ત્યારે ખજુર ચારે તરફ મળવા લાગશે, લોકો ખજુરનો ભરપુર ઉપયોગ પણ કરશે, પરંતુ ખજુર બીજી કેવી કેવી રીતે ખાઇ શકાય તે પણ જાણી લો. જો તમે ખજુર એમનેમ ના ખાઇ શકતા હોય તો તેના વિવિધ સ્વીટ્સ બનાવીને તે ટ્રાય કરી શકાય. શિયાળામા શાકભાજી અને ફળો ખુબ જ મળે છે અને તે આખા વર્ષની શક્તિ આપે છે તેમ પણ કહેવાય છે. આ ઉપરાંત કેટલાક શિયાળુ પાક પણ શિયાળામાં લોકો મોટા પ્રમાણમાં આરોગતા હોય છે. આવું જ એક ફેમસ ફળ છે ખજુર. 

બ્રેકિંગ ન્યૂઝ