If your work is not done, complain directly to the PMO, the officers will be running
Daily Dose /
કોઈ કામ ન થતું હોય તો કરો સીધી PMO માં ફરિયાદ, અધિકારીઓ થઈ જશે દોડતા
Team VTV09:15 PM, 16 Jan 23
| Updated: 09:38 PM, 16 Jan 23
શહેરમાં રહેતા હોય કે ગામડામાં લોકશાહી છે એટલે તેમને સરકાર અને સરકારી તંત્રના ઘણા એવા કામો હશે જેનાથી તમે ના ખુશ હશો, ઘણી એવી ફરિયાદો હશે જેનું કોઈ સમાધાન નહીં બસ ધરમના ધક્કા જ ધક્કા, પણ હવે તમારી સમસ્યાનું સમાધાન તમે જાતે જ લાવી શકશો એક મેસજથી સીધી પીએમ મોદીના કાર્યાલય સુધી ફરિયાદ થઈ જશે. અને અધિકારીઓ દોડતા થઈ જશે, જાણો સમગ્ર વિગત DAILY DOSE માં