સુરક્ષા / યુવતીતો જો આટલી વસ્તુઓ કરે તો, કોઈ જ નરાધમ છેડતી ના કરી શકે

If young women do these things, no one can do anything wrong

દેશમાં ઠેર ઠેર બની રહેલી રેપ, હત્યા અને છેડતીના બનાવોને લીધે છોકરીઓ ડરી જાય તે સ્વાભાવિક છે. માતા પિતાના મનમાં પણ થોડોક ડર રહે છે, ક્યારેક એવું પણ બનતુ હશે કે પેરેન્ટ્સ તેમની લાડલી દિકરીને એકલા બહાર જતા રોકે. છોકરીઓ એકલી ફરવા જાય ત્યારે આવુ થવું સ્વાભાવિક છે. છોકરીઓ ખુદ પણ પોતાની સેફ્ટીને લઇને ચિંતિત બની જતી હશે. ક્યારેક કોઇને જોબ માટે પણ વારંવાર બહાર જવાનુ થતુ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ