GOLD / સોનું ખરીદવાનું વિચારતા હોવ તો જલ્દી કરજો! 51 હજારની નીચે ગયો ભાવ, જાણો ચાંદીના પણ ભાવ

if you wish to buy gold hurry up gold price drop up to 51000 also silver price drops

માર્કેટમાં આજે સોનું સસ્તું જોવા મળ્યું હતું, વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સામે ચાંદીનાં ભાવ પણ ઘટ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ