વિવાદ / એક્ઝામ આપવી હોય તો પહેલા બ્રા ઉતારો...: સંસદમાં ઉછળ્યો NEET Exam નો મામલો, ફરિયાદ દાખલ 

If you want togive thexam, take off your Under garment, NEET Exam case raised in Parliament, complaint filed

કેરળ પોલીસે મંગળવારે મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓને ઇનરવેર વગર બેસાડવાનો કેસ નોંધ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ