નેશનલ પાર્ક / તમારે જંગલી જાનવરોની જંગલમાં રાત વિતાવવી છે તો અહીં પહોંચી જાઓ, અનુભવ ક્યારેય નહીં ભુલો

If you want to spend the night in the wild beasts, get here never forget the experience

કેરળનો પેરિયાર નેશનલ પાર્ક દક્ષિણી ભારતના સૌથી સુંદર નેશનલ પાર્કમાં સામેલ છે. તે કેરળના એ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં સામેલ છે, જે પર્યટકોની વચ્ચે ખુબ ફેમસ છે. આ નેશનલ પાર્કમાં નાઇટ ટ્રેકિંગની પણ પરમિશન છે, જે સહેલાણીઓમાં તેને વધુ ફેમસ બનાવે છે. જો તમે પણ નેચર લવર છો અને જંગલમાં રાત વિતાવવાના રોમાંચને ફીલ કરવા ઇચ્છો છો તો તમારે એકવાર જરુર ત્યાં જવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ