પશુ લૂંટ / તું જીવતો રહેવા માગતો હોય તો બધી ભેંસ મૂકીને ચૂપચાપ જતો રહેઃ અમદાવાદની ચોંકાવનારી ઘટના

If you want to live, leave all the buffaloes and go away quietly: Ahmedabad shocking incident

અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ત્રણ ભાઈ પશુપાલકને ગળા પર છરો લગાવીને, ધમકાવીને અગિયાર ભેંસ તેમજ રોકડ રકમ લૂંટી ફરાર. ભેંસ ખરીદનાર બે શખ્સોની ધરપકડ.

બ્રેકિંગ ન્યૂઝ