તમારા કામનું / FD માં રોકાણ કરવા માંગતા હોવ તો આટલું ચોક્કસ વાંચજો, ઊંચા વ્યાજ દરે મળશે સારું રિટર્ન

If you want to invest in FD, read this carefully, you will get good returns at high interest rate

સામાન્ય લોકોને ફિક્સ્ડ ડીપોઝીટ (FD) પર 2.90 ટકાથી 5.65 ટકા અને વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડીપોઝીટ (FD) પર 3.40 થી 6.45 ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ