તુઘલખી ફરમાન / પ્રેમ લગ્ન કરવા હોય તો ગાયનું છાણ અને ગૌમૂત્ર પીઓ, જાણો ક્યાંની ઘટના

If you want to get married, duck the cow and drink the cow, know where

ઘણા સમુદાયો હાલ પણ રૂઢીચુસ્ત માન્યતા સાથે જીવન વિતાવી રહ્યાં છે. અને પોતે બનાવેલા બંધારણમાં કોઈ ફેરફાર કરતા નથી. ત્યારે હાલ મહાનગર શહેરમાં આવી જ એક ઘટના બની છે જેમાં યુવકે બીજા સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેમના કારણે ભારે દંગલ સર્જાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ