સુરક્ષિત / માલામાલ સ્કીમ: મોદી સરકારની આ યોજનામાં પૈસાનું કરો રોકાણ અને મેળવો ડબલ રિટર્ન

if you want to get double returns then you can invest in kisan vikas patra kvp scheme

સતત ઘટી રહેલા વ્યાજ દરોની વચ્ચે જો તમે ડબલ રિટર્ન મેળવવા માગો છો તો કિસાન વિકાસ પત્ર (કેવીપી) યોજનામાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ યોજનામાં તમારા રૂપિયા તો સુરક્ષિત રહે છે. ઉપરાંત મેચ્યોરિટી વખતે 124 મહિનામાં પૈસા ડબલ મળે છે. આ યોજના માટે વ્યાજ દર 6.9 ટકા નક્કી કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ