ટુર / ડેસ્ટીનેશન વેડિંગ કરવા હોય તો ભારતના બ્લુ સિટી તરીકે ઓળખતાં આ શહેરમાં કરો, લાઈફ ટાઈમ યાદ રહી જશે

If you want to get a destination wedding, do it in this city known as Blue City of India. Lifetime will be remembered.

જોધપુર રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. આર્કિટેક્ચર અને હિસ્ટ્રી લવર્સ માટે આ શહેર વિઝ્યુઅલ ટ્રીટથી ઓછું નથી. આ શહેર માત્ર ભારત જ નહીં, ઇન્ટરનેશનલ ટુરિસ્ટ્સનું પણ ફેવરિટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ