OMG / 730 કરોડ રૂપિયા કમાવવા હોય તો ટેસ્લાના એલન મસ્ક માટે કરી બતાવવું પડશે આ કામ

If you want to earn Rs 730 crore, you have to do this work for Tesla's Elon Musk

ટેસ્લા પ્રમુખ અને દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનની લિસ્ટમાં સામેલ એલન મસ્ક વાયુમંડળમાં વધતી કાર્બન-ડાઇ-ઓક્સાઇડનું સમાધાન શોધી રહ્યાં છે. તેના માટે તેમણે આને કેપ્ચર કરવાવાળી સૌથી સારી ટેક્નોલોજીને કરોડો રૂપિયા ઇનામમાં આપવાની ઘોષણા કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ